શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.
ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
RTE પ્રવેશ પ્રક્રિયાની અરજી કરવા માટે નીચેની કોઇ પણ લીંકનો ઉપયોગ કરી શકો
છો. https://rte.orpgujarat.com/ApplicationForm/AppForm
૧) જન્મનું પ્રમાણપત્ર બાળકનું
(૨) રહેઠાણનો પુરાવો (ઘર નું લાઇટબિલ)
(૩) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો
(૪) પાસપોટ સાઈઝ ફોટોગ્રાફ
(૫) માતા-મપતા/વાલીની સહીનો નમૂનો
(૬) રાશન કાર્ડ
(૭) ઘર નું લાઇટબિલ
(૮) માતા/ પિતાના બઁક પાસબૂક
(૯)ઇ મેલ આઈડી
(૧૦) મોબાઈલ નંબર
નોંધ :- દરેક ડોકયુમેંટ અસલ તેમજ વંચાય એવા અપલોડ કરવા નહિતર પ્રવેશ રદ
ગણાશે.
ALL RIGHT RESERVE TECH INFO BLOGGER AND YOUTUBER
અમારા વોટ્સઅપ્પ ગ્રુપ માં જોઈન થવા માટે નીચેની લિન્ક પીર ક્લિક કરો


Comments
Post a Comment