MGVCL મા લાઇટ બિલ મા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી ફેરફાર કરો અને online લાઇટ બિલ ચૂકવો.


MGVCL દ્વારા જાહેરહિતમાં...
🙏નમસ્કાર.......

    સમગ્ર દેશમાં  કોરોના વાયરસની મહામારી ના લીધે લોકડાઉન હોવાથી ઘરે-ઘરે જઇ વીજ બીલ બનાવવું શક્ય ન હોવાથી આ મહીનાનું બીલ એવરેજ યુનિટનું બનાવવાનું થતું હોવાથી. વીજ બીલની રકમ SMS દ્વારા મેળવવા નીચે આપેલ લિંક દ્વારા દરેક ગ્રાહક લાઈટબીલમાં પોતાનો મોબાઈલ નંબર અને e mail પોતાની જાતે સુધારી શકશે અને ના હોય તો add કરી શકશે આ માટે ગ્રાહકે પોતાના લાઈટબીલમાં છપાયેલો 11 આંકડાનો ગ્રાહક નંબર નાંખવાનો રહેશે.

http://mgvcl.co.in:8081/mobUpdate/MobileNumberUpdate

એક બીજાને જરૂરથી શેર કરજો જેથી દરેકને વીજ બિલ અંગેની માહિતી મળી શકે.

Comments