મેરેજસર્ટી બનાવવા માટે જરૂરી પુરાવા
પતિ, પત્નીના કપલ ફોટા ૨
પાસપોર્ટસાઇઝ ફોટા ૨
સ્કૂલ લિવિંગ સર્ટી બંનેના
સાક્ષીના આધારકાર્ડ
પંડિત(લગ્ન કરાવનાર મહારાજ ) કે મૌલવી સાહબ નું આધારકાર્ડ
લાઇટબિલ, રેશનકાર્ડ બંને ના
લગ્ન કંકોત્રી
પતિ,પત્ની ના લગ્ન નું સોગંદનામું
મોલવી સાહબ(પંડિત) નું સોગંદનામું
સાક્ષી નું સોગંદનામું
અમારા વોટ્સઅપ્પ ગ્રુપ માં જોઈન થવા માટે નીચેની લિન્ક પીર ક્લિક કરો
કોઈ પીણ જાતની માહિતી માટે સંપર્ક કરો ૭૫૭૩૯૭૧૭૯૭

Comments
Post a Comment