શું તમારે pm kissan ના પૈસા આવે છે. ? 

શું તમારે pm kissan નું ફોર્મ ભરવાનું રહી ગયું છે.

શુ તમારા બઁક અકાઉંટ માં pm kissan ના પૈસા જમા નથી થતાં? 



   તમારી સાથે હું છુ રાણા સલમાન અને આજે હું તમને pm kissan ના erores અને તેમાં આવતી મુશ્કેલી નું સોલ્યુસન આપીસ. 

 શું તમારે pm kissan ના ફોર્મ ભરવાનું રહી ગયું છે. હજુ સુધી ફોર્મ નથી ભર્યું હવે ક્યાથી ફોર્મ ભરીસું ? 

ફોર્મ કેમનું વેરિફાય થશે. ક્યાં ફોર્મ ભરશે? આવા બધા પ્રશ્નો તમને ઉદભવતા હશે. તો ચિંતા કરવાની જરૂર નથી હું તમને પૂરેપુરી જાણકારી આપીસ. સૌથી પહેલા તો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો નજીક ના કોમન સર્વિસ સેંટરે કે ગ્રામ પંચાયત માં જઈને ફોર્મ ભરવાનું રહેશે. અને તમે pm kissan ની વેબ સાઇટ માં જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન નો ઓપ્શન પસંદ કરીને પણ ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભર્યા પછી શું? 

   pm kissan નું ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેંટ્સ જેવા કે આધારકાર્ડ, 7/12 બઁક ખાતા ની પાસબૂક લઈને તાલુકા વિકાસ અધિકારી ની અથવા તાલુકા પંચાયત ઓફિસ માં TLE ને મળવાનું રહેશે તમારું ફોર્મ TLE વેરિફિકેસન કરશે. ત્યાર બાદ તમારી રિકવેસ્ટ pm kissan ની વેબ સાઇટ પર અકસેપ્ટ થસે અને ત્યારબાદ pm kissan benificiary status માં મોબાઇલ નંબર, આધારકાર્ડ નંબર કે બઁક ખાતા નંબર નાખવાથી તમારી અરજી નું સ્ટેટસ જોય સકાશે. 


 pm kissan નું સ્ટેટસ જોવા માટે https://pmkisan.gov.in/beneficiarystatus/NewHome3.aspx 


Comments