ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં Gujarat Commission Of Cottage And Rural Industries હેઠળ વર્ષ 1995 માં જે લોકો આર્થિક રીતે પછાત હોય તેમ જ તેમને સમૂહના લોકોની આવક ધંધા તેમજ સ્વરોજગાર ઉભા કરવા માટે સરકાર દ્વારા વધારાના ઓજારો તેમજ સાધનો આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત રાજ્યના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજના તેમજ અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે તેમ જ આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા નથી કરવામાં આવેલી છે જો તમે આ વાત બધાને અનુકૂળતા ધરાવતા હોય તો તમે માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે સક્ષમ રહેશે.
- ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે વય ની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ માત્ર ૧૬ થી ૬૦ વર્ષની વયના લોકોને લાભ મળવાપાત્ર થશે.
- જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમનો લાભાર્થી કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂપિયા રૂ.120000 અને પરિવારએ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો જેમની વાર્ષિક આવક રૂ.1,50,000 રૂપિયા સુધીની હોવી જોઈએ.
- જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે વ્યક્તિ પાસે આવકનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો મહાનગરમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીને રજુ કરવાનો રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે જે પણ વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તેઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબીરેખાની યાદી એટલે કે બીપીએલ માં સમાવેશ થવો એ ફરજિયાત છે. તે લોકોને આવકનું પ્રમાણપત્ર આપવાની જરૂરિયાત રહેતી નથી.
- ૧ કડીયાકામ
- ર સેન્ટીંગ કામ
- ૩ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- ૪ મોચી કામ
- પ ભરત કામ
- ૬ દરજી કામ
- ૭ કુંભારી કામ
- ૮ વિવિધ પ્રકારની ફેરી
- ૯ પ્લ્બર
- ૧૦ બ્યુટી પાર્લર
- ૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- ૧૩ સુથારી કામ
- ૧૪ ધોબી કામ
- ૧પ સાવરણી સુપડા બનાવનાર
- ૧૬ દુધ-દહીં વેચનાર
- ૧૭ માછલી વેચનાર
- ૧૮ પાપડ બનાવટ
- ૧૯ અથાણાં બનાવટ
- ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- ૨૧ પંચર કીટ
- ૨૨ ફલોરમીલ
- ૨૩ મસાલા મીલ
- ૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- ૨૫ મોબાઇલ રીપેરીંગ
- ૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- ૨૭ હેર કટીંગ (વાળંદ કામ)
જે પણ વ્યક્તિ એ માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માગતા હોય તો તે નીચે આપેલી ડોક્યુમેન્ટ લીસ્ટ બધા ડોક્યુમેન્ટ જરૂરિયાત રહેશે.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
- રેશનકાર્ડની ઝેરોક્ષ.
- ઉંમર અંગેનો પુરાવો.
- જાતિનો દાખલો.
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
- આવકનો દાખલો.
- ચૂંટણી ઓળખપત્રનીઝેરોક્ષ.
- આધારકાર્ડની ઝેરોક્ષ.
- ધંધા અનુભવનું પ્રમાણપત્ર.
ફોર્મ ભરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો
૭૫૭૩૯ ૭૧૭૯૭
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો.


Comments
Post a Comment